તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવસાન:કુરાઈ પાસે રોડના ખાડાએ યુવાનનો ભોગ લીધો

કરજણએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કરજણથી હાડોદ બાઈક લઈને જતો યુવક કુરાઇ અને ખાંધા ગામ વચ્ચે કેનલ પાસે ખાડામાં પડતા બાઈક ઉછળીને રોડની બાજુમા ઝાડ સાથે યુવક અથડાયો હતો. યુવકે હેલમેટ પેહેરેલ હોવા છતા માથાના ભાગે ઇજાઓ થતા સારવાર માટે કરજણ સામુહિક આરોગું કેન્દ્ર ખાતે લાવતા ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. કરજણ ઉમજરોડ મંજૂર થઈ ગયેલ છે. પરંતુ કામ શરૂ કરાતું નથી. જ્યારે સ્ટેટ હાઈવેના અધીકારીઓ દ્વારા પણ રોડ પર પડેલા ખાળા પૂરવામાં ન આવતા આખરે યુવાને જીવ ગુમાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો