તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કરજણ ધાવટ ચોકડી પર ચોરીની બાઈક સાથે એક શખ્સ ઝડપાયો

કરજણ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાહન ચેકિંગ દરમિયાન જિલ્લા એસઓજીએ ઝડપી પાડ્યો
 • વલસાડ પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી

જિલ્લા એસ ઓ જી પોલીસ કરજણ ધાવટ ચોકડી પર વાહન ચેકીંગમાં હતા. ત્યારે એક નંબર વગરની બાઈક સાથે એક ઈસમ આવતા તેની પાસે બાઈકના કાગળો માંગતા ન મળી આવેલ આને બાઈક વિશે પૂછ પરછ કરતા ગલ્લા તલ્લા કરી ગોળ ગોળ જવાબ આપતા જીણવટ ભરી તપાસ કરતા વલસાડ ટાઉનમાં પોલીસ સ્ટેશનમાં આ બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હોઈ પોલીસે 35000 કિંમતની ચોરીની બાઈ સાથે ઇસમની ધડ પકડ કરી કાયદેસરની કાર્ય વાહી હાથ ધરેલ છે.

વડોદરા જિલ્લા એસ ઓ જી પોલીસ કરજણ નેશનલ હાઈવે 48 પર ધાવટ ચોકડી પર વાહન ચેકીંગમાં હતા. ત્યારે એક નંબર વગરની બાઈક આવતા બાઈક ચાલક ઇનામૂલહસન શબ્બીરભાઈ સીંધી રહે. સાયમા પાર્ક શેરપુરા તા.જી. ભરૂચ મૂળ રહે વીરબાઈ ગેટ પાલનપુરના ઓ.પાસે બાઈકના જરૂરી કાગળો માંગતા ઇનામુલહસન પાસે બાઈકના કાગળો ના મળી આવેલ.

​​​​​​​બાઈક વિશે ગલ્લા તલ્લા કરતા પોલીસે જીણવટ ભરી રીતે પૂછ પરછ કરતા આ બાઈક વલસાડના સમીરભાઈ બસીરભાઈ મલેક રહે પાનેરા વલસાડ પાસેથી લીધી હતી. પોલીસે તપાસ કરતા આ બાઈક વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ચોરીની બાઈક સાથે ઇનામૂલહસન શબ્બીરભાઈ સીંધી રહે. સાયમા પાર્ક શેરપુરા તા.જી. ભરૂચની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો