તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:કરજણમાં 104 પ્રા. શાળાના 504 શિક્ષકોને વેક્સિનેશન

કરજણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકા શિક્ષણ અધિકારી એ આજરોજ કરજણ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરો ના વેક્શિન લીધી જ્યારે તાલુકાની પ્રાથમીક શાળાના 504શિક્ષકો ને પણ વેક્શિન આપવમાં આવે છે. - Divya Bhaskar
કરજણ તાલુકા શિક્ષણ અધિકારી એ આજરોજ કરજણ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરો ના વેક્શિન લીધી જ્યારે તાલુકાની પ્રાથમીક શાળાના 504શિક્ષકો ને પણ વેક્શિન આપવમાં આવે છે.
  • PHC અને કરજણ CHC ખાતે કોરોનાની રસી અપાઈ
  • શિક્ષકોઓ વેક્સિન મુકાવી કોઇ આડઅસર નથી તેમ જણાવ્યું

કરજણ તાલુકામાં આવેલી 104 પ્રાથમીક શાળાના 504 શિક્ષકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.કરજણ તાલુકામાં આવેલી પ્રાથમીક શાળાના શિક્ષકોને હાલમા કોરોના વેક્સિન આપવમાં આવી રહી છે જેમાં તબક્કાવાર નજીકના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન મૂકવામાં આવી રહી છે અને છેલ્લા ત્રણ દિવસથી શિક્ષકોને વેક્સિન મૂકવામાં આવી રહી છે. પરંતુ કોઈને પણ આડઅસર થવાપામેલી નથી. કુલ 504 શિક્ષકોને કોરોના વેક્સિન આપવમાં આવશે.

હાલમા સરકારી કચરીઓમાં કોરોના વોરિયર જેમાં પ્રથમ આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, આંગણવાડી કાર્યકરો આશાવર્કરો, હવે કરજણ તાલુકામાં આવેલી 104 પ્રાથમીક શાળાના 504 શિક્ષકોને તબક્કાવાર નજીકના પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો અને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર કોરોની વેક્સિન છેલ્લા ત્રણ દિવસથી મૂકવામાં આવે છે.

આમ ત્રણ દિવસથી શિક્ષકોને કોરોના વેક્સિન આપવામા આવે છે પરંતુ કોઈને પણ આડઅસરની ફરિયાદ આવેલી નથી. આમ શિક્ષકોઓ પોતે વેક્સિન મુકાવતા ફોટા મુકીને લોકોને કોરોના વેક્સિન સલામત છે અને કોઈ આડઅસર નથી એવા મેસેજો પણ મૂક્યા છે. જ્યારે ગુરુવારે કરજણ તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી હેમંતભાઈ માછીએ પણ વેક્સિન મૂકાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો