તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભરથાણા પાસે હાઈવે પર વાહનની ટક્કરે 1નું મોત

કરજણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કરજણ તાલુકાના ભરથાણા ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે 48 પર વડોદરા થી ભરૂચ જતી ટ્રેક ઉપર અજાણ્યા ઇસમને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. પોતાનું વાહન પૂરઝડપે અને ગફલત ભરીને હંકારી આવી તેણે અજાણ્યા ઈસમ (આશરે ઉવ.50)ને અડફેટમાં લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે મરનાર ઈસમની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી મરનાર ઈસમના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો