તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નાનસલાઈ પાસે અકસ્માત થતા પિકઅપ અને કાર પલટી ગયા

ઝાલોદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઈજાગ્રસ્ત ડ્રાઈવરોને સારવાર માટે દવાખાને ખસેડાયા

ઝાલોદના નાનસલાઈ વળાંક પાસે સોમવારના દિવસે સવારમાં ઘઉં ભરેલી પિકઅપ અને તાવેરા વચ્ચે એકાએક અકસ્માત સર્જાયો હતો.પીકપ ગાડી દાહોદ તરફ જતી હતી.તે દરમિયાન  ટાવેરા ગાડી સાથે અથડાતાં બંને ગાડીઓ ફાંગોળાઈને રસ્તા પર જ પલટી મારી દેતા ઘઉની બોરીઓનો જથ્થો રસ્તા પર પથરાઈ જતાં હાઇવેનો રસ્તો બંધ થઈ ગયો હતો.અને ટ્રાફિકજામ થતાં ટોલબૂથના અધિકારીઓ દોડી આવીને બંને ગાડીઓને ક્રેનની મદદથી હટાવવામાં આવતા ટ્રાફિક ખુલ્લો  થયો હતો.તેમજ ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરોને સારવાર માટે દવાખાને ખસેડ્યા હતા.કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવીને સ્થિતિને કાબુમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો