તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પહેલા કામદારોનો પગાર ચૂકવો પછી કંપની ચાલુ કરો, છોટુ વસાવાની ચીમકી

ઝઘડિયા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયાની કંપનીના સંચાલકોને છોટુ વસાવાની ચીમકી

ઝઘડીયાની બ્રિટાનિયા કંપનીના કામદારોએ બે દિવસના ધરણાં બાદ ગુરુવારે ધરણાના ત્રીજા દિવસે કામદારોને ઝઘડિયા પોલીસ દ્વારા ધરણા પર બેસવાની મનાઈ ફરમાવી હતી. ઝઘડિયા પોલીસના મત મુજબ ધરણા પર બેસતા કલમ-144નો ભંગ થતો હોય બ્રિટાનિયા કંપની સામે કામદારોને ધરણા પર બેસવાની મનાઈ ફરમાવી હતી. તેમ કામદારોએ જણાવ્યું હતું. ઝઘડિયા પોલીસ દ્વારા બ્રિટાનિયા કંપની પાસે વાહન આડુ મૂકી કંપની તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ કામદારો પણ કાયદાકીય વિવાદમાં સપડાતા ગુરુવારે કંપની સામે ધરણા કર્યા નથી તેમ છતાં કંપનીના પ્લાન્ટ પણ બંધ રહ્યા હતા. કલમ 144 નો ભંગ થતો હોય કામદારો દ્વારા ત્રણ ત્રણ કામદાર રોજિંદા ધરણા પર બેસે તેવી વહીવટી તંત્ર પાસે મંજૂરી માગવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો