તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા:શહેરાના શાકમાર્કેટને તંત્ર શરૂ કરે તેવી લોકમાંગ

ગોધરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

 શહેરા પાલિકા દ્વારા હાલ નાડા રોડ પર તળાવ પાસે શાક માર્કેટ શરૂ કરાયુ છે, જેથી લોકોને તકલીફ પડી રહી છે. કન્યા શાળા પાસે શાક માર્કેટ બનાવ્યુ છે. પરંતુ હાલ તેનો ઉપયોગ નહી કરાતા ખંડેર હાલતમાં જોવા મળી રહ્યુ છે. જો આ શાકમાર્કેટ પુન: શરૂ કરે તો વેપારીઓ સહીત નગરજનોને મુશ્કેલી ન પડે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો