તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:ગોધરામાં લોકડાઉનનો ભંગ કરનાર 41 વિરુદ્ધ કાર્યવાહી, માસ્ક વગર બહાર નીકળ્યાં હતાં

ગોધરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે દુકાન ચાલુ કરતાં ગુનો નોધ્યો

હાઇમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ કોવિડ-19ને હેલ્થ ઓર્ગેનાઝઉશન દ્વારા મહામારી જાહેર કરેલ છે. કોવિડ -19 વાઇરસના સંક્રમણને ધ્યાને લઇને તકુદારીના ભાગરૂપે લોકોની અવર જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા મે.અધીક જીલ્લામેજીસ્ટ્રેટ પંચમહાલ દ્વારા લોકડાઉનની કડક અમલવારી કરાવવા જાહેરનામું અમલમાં લાવેલ છે. જેને લઇને ગોધરાનએ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફ તથા સીટી ટ્રાફિક પોલીસ સાથે રાખીને ગોધરા ટાઉન માં કોવિડ-19 કન્ટેઇમેન્ટ એરીયામાં માસ્ક વગર બીનજરૂરી ફરતા તથા દુકાન ચાલુ રાખી વેપાર કરતાં 41 લોકો ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો