તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:પંચમહાલના વિધાર્થીઓએ ઓનલાઇન સ્પર્ધામાં કુલ 16,817 કૃતિઓ રજૂ કરી

ગોધરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ કૃતિઓ પંચમહાલના વિદ્યાર્થીઓએ મોકલી

ગુજરાત સ્થાપના દિવસ, 1લી મેના રોજ કોરોના વોરિયર્સ વિષય પર ઓનલાઈન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધામાં સૌથી વધુ સંખ્યામાં કૃતિઓ મોકલીને પંચમહાલના વિદ્યાર્થીઓ લોક ડાઉનનો સદુપયોગ કરી બતાવ્યો છે. વિદ્યાર્થીઓએ કૃતિ બનાવીને મેઈલ કે વોટ્સએપના માધ્યમથી શિક્ષક, સીઆરસીને મોકલાવી હતી. જ્યાંથી ડીપીઈઓ કચેરી અને ડીઈઓ કચેરી મોકલી હતી. બે વિભાગો હતા ધો.3થી 8ના બાળકો તેમજ ધો.9થી ધો. 12ના બાળકોનો વિભાગ. કેટેગરીમાં સૌથી વધુ સંખ્યામાં કૃતિ મોકલાવી છે. ત્રણેય સ્પર્ધામાં કુલ થઈને 1,65,816 કૃતિ આવી છે, 10 ટકાથી વધુ કૃતિઓ એટલે કે 16,817 કૃતિઓ પંચમહાલના બાળકો દ્વારા મોકલાવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો