તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:સંતરામપુરમાં દુકાનો વધુ સમય ખોલવાની રજૂઆત

ગોધરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ણસંતરામપુરમાં વેપારીઓએ  પ્રાંત અને મામલતદારને રજૂઆત કરી કે લોકડાઉન દરમ્યાન ધંધો થતો ન હોવાથી દિનપ્રતિદિન કફોડી બનતી જાય છે. હાલ પોલીસ દ્વારા 10 વાગ્યાની આસપાસ દુકાનો બંધ કરવાેની શરૂઆત કરાવતી હોય છે. અમોને સવારે 8 થી 2 સુધી ધંધો કરવાની મંજુરી આપ તેવી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો