તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:કાકરાડુંગરી ગામ પાસે દારૂ ભરેલી કાર ઝડપાઇ, કુલ 2,29,820 રૂનો મુદ્દામાલ કબજે

ગોધરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાવાગઢના કાકરા ડુંગરી ગામ પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે. તેવી બાતમીના આધારે પોલીસે વોંચ ગોઠવી હતી. બાતમીવાળી  ઇક્કો કાર પોલીસને દેખીને કાર ચાલકે કારને પડતર ખેતરમાં ભગાડીને ખેતરમાં કાર મુકીને નાસી ગયો હતો.  પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની 7 પેટી મળી અાવી હતી. પોલીસે 29820 રૂનો દારૂ તથા કાર કબજે કરીને કુલ 2,29,820 રૂનો મુદ્દામાલ કબજે કરીને ઇક્કોકારના ફરાર ચાલક વિરુદ્ધ પાવાગઢ પોલીસ મથકે પ્રોહિનો ગુનો નોધીને કાર્યવાહી કરવામાં હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો