તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:ગોધરામાં શ્રમિક પરિવારને લોકડાઉનમાં સહાય કરતો ભગત પરિવાર

ગોધરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગોધરાના છેવાડાના વાવડી વિસ્તારમાં રહેતા મયંક ભગત તથા નિકિતા ભગત તેમના મકાનની બાજુમા એક શ્રમિક પરિવાર જેમા 7 સભ્યો મજુરી કરી પોતાનું પેટીયુ રળતુ હતુ. પરંતુ કોરોનાને કારણે લોકડાઉન જાહેર કરાતા ફસાઇ ગયુ હતુ શરૂઆતના દિવસોતો નિકળી ગયા પરંતુ લોકડાઉન વધાતા તેમની ચિંતામાં પણ વધારો થયો હતો કારણ કે પાસે રૂપિયા નહી અને સાત સભ્યોનું પેટ ભરવાનું ખુબજ કઠીણાઇ ભર્યુ હતુ. જ્યારે આવાતની જાણ ભગત પરિવારને થઇ તો તેમણે તેજ દિવસથી એટલે લગભગ 40 દિવસથી તેમની તમામ મદદ જેવી કે સવારના ચાના દુધથી માંડીને સાંજના ભોજન સુધીની તમામ જવાબદારી તેમણે ઉપાડી લીધી અને જ્યા સુધી લોકડાઉન રહેશે ત્યાંસુધી તેમને કોઇ તકલીફ નહી પડવા દેવાની પણ ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો