તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:30 ગુજરાત બટાલીયન એનસીસી કેડેટ્સનું કોરોનાની જંગમાં યોગદાન, 30 કેડેટ્‌સને તૌનાત કરાયા

ગોધરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાના 30 જેટલા કેડેટ્‌સને કોરોનાના જંગમાં તૈનાત કરાયા

ગોધરામાં ૩૦ ગુજરાત બટાલિયન એનસીસીના 30 જેટલા કેડેટ્‌સ કોરોનાની જંગમાં ફરજ બજાવતા જોવા મળે છે એકસ યોગદાન કોવિડ-19ના જંગમાં ફરજ પર તૈનાત એનસીસીના કેડેટ્‌સ ગોધરા તેમજ આજુબાજુના વિસ્તારની સસ્તા અનાજની દુકાનો પર રાશન લેવા આવેલા લાભાર્થીને સોશ્યલ ડિસ્ટન્સ માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવું વગેરેનું ધ્યાન કેન્દ્રિત કરતા હતા. એનસીસી કેડેટ્સની સેવા એક્સ યોગદાન કોવિડ-19 અંતર્ગત ગુજરાત એનસીસી ડિરેક્ટર નક્કી કર્યુ હતુ. ફળસ્વરૂપે 30 ગુજરાત બટાલિયન એનસીસીના સાથે જોડાયેલી  સાયન્સ કોલેજના  એનસીસીના 30 કેડેટસલાહ આપે છે. અભિયાનને સફળ બનાવવાનુ કામ 30 ગુજરાત બટાલિયન એનસીસી કમાન્ડીંગ  ઓફિસર કર્નલ પી એસ બનાફર કરી રહ્યા છે.સુબેદાર મેજર તેમજ તેમનો સ્ટાફ પણ જોડાયેલો છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો