તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ધનેશ્વરથી ઈકોમાંથી દારૂ સાથે બે વ્યક્તિ ઝડપાયા, કુલ રૂ. 1,84,340નો મુદ્દામાલ જપ્ત

ઘોઘંબા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજગઢ પો. સ્ટે.ના પો. સ.ઈ.  આર આર. ગોહીલ તથા સ્ટાફ સાથે ધનેશ્વર ત્રણ રસ્તા પર ફરજ બજાવી રહ્યા હતા તે દરમ્યાન પાધોરા ગામ તરફ થી ઈકો ગાડી પુર ઝડપે આવતા તેને ઉભો રાખવા ઈશારો કરતા ગાડી ચાલકે તેની ગાડી પુરઝડપે હંકારી ધનેશ્વર તરફ નાસી જતા ગાડીનો પીછો કરતા તેને પકડી પાડી હતી  તેમા તપાસ કરતા વચ્ચે ના ભાગે થી ભારતીય બનાવટના બીયરના નંગ120  જેની કીમત રૂા.12,750/- , વ્હીસ્કીની બોટલ નંગ 48 જેની કીમત રૂા.21,840/-   એક મોબાઈલ તથા ઈકો ગાડીની કીમત રૂા. 1,50,000/- મળી કુલ રૂા.1,84,340ના મુદ્દામાલ સાથે કમલેશ અરવીદભાઈ નાયક તથા નરેશ જલુભાઈ નાયક ( બંન્ને રહે.નિશાળ ફળીયુ ધોધંબા)ને ઝડપી પાડેલ છે તેઓની પુછપરછ કરતા દારૂનો જથ્થો ગીરીશ ગોવીદભાઈ રાઠવા રહે. કંજરી હાલોલ થી મંગાવેલ હોવાનુ જણાવેલ તમામ મુદ્દામાલ જપ્ત કરી પ્રોહી ગુના હેઠળ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો