તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:બામરોલીના નિવૃત્ત આર્મી જવાનો દ્વારા 40 દિવસથી ચલાવાતી લોકસેવા,શાકભાજી તથા ભોજન આપાય છે

ઘોઘંબા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શાકભાજી તથા ભોજન આપવાનો પાંચ ભાઈનો નિત્યક્રમ

બામરોલી ગામના એક જ પરીવારના પાચ ભાઇઓ છગનભાઇ સલાટ. ભટેસીગભાઇ સલાટ, કનુભાઇ સલાટ વાલજીભાઈ સલાટ અને દીનેશભાઈ સલાટ આર્મીમાં જોડાયા હતા અને આજે સહ પરીવાર સાથે જ રહે છે આ રીટાયર્ડ ફૌજીઓ આજે આવા કપરા સમયે પણ લોકો માટે ખડેપગે સેવા કરે છે ત્યારે દેશસેવા આજે પણ કાયમ છે એવુ લાગી રહ્યું છે. દુનીયા કોરોના સામે લડી રહી છે ત્યારે આ 5 ભાઈઓ 40 દીવસ થી સતત લોકસેવા કરી રહ્યા છે. અને જરૂરીયાતમંદોને રેશન શાકભાજી તથા ભુખ્યાઓને ભોજન આપવાનો પાચ ભાઈ ઓ નો નીત્યક્રમ બની ગયો છે. કોઈ પણ જાત જાતના ભેદભાવ વગર પોતાની ગાડીઓ લઇને કોઇ પરપ્રાંતિય લોકડાઉનમા ફસાઈ ગયેલા છે કે નહી તેની તપાસ કરવા નિકળતા હોય છે અને પોતાના ગામ ન જઈ શકનારા શ્રમીક ગરીબ મજુર વર્ગો ને ભાડા ના પૈસા થી લઈ તમામ રેશન પાણી ની વ્યવસ્થા આ પાચ ભાઈ ઓ દ્વારા કરી આપવા મા આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો