તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:ગરબાડા ભાજપ સંગઠન દ્વારા સાંસદે મોકલાવેલા 12000 માસ્કનું વિતરણ કરાયું

ગરબાડા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં દાહોદના સાંસદ જશવંતસિહ ભાભોરના તરફથી 12000 માસ્ક વિતરણ ગરબાડા તાલુકા સંગઠન પ્રમુખ ખીમાભાઈ સંગાડા, તાલુકા મહામંત્રી હિતેશભાઈ સોલંકી તથા ચંદુભાઈ ગણાવા અને સંગઠનના મુખ્ય કાર્યકર્તાઓ દ્વારા ગામેગામ સુધી માસ્ક પહોંચાડવા માટે આજથી ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામેથી વિતરણ  કરાવામા આવ્યા. તાલુકાના તમામ  ગામમાં લોકોને આરોગ્યની ચિંતા કરી કોરોના જેવા રોગના વાઇરસ કોવીડ 19 ના સંક્રમણ અટકાવવા માટે આ માસ્કનુ વિતરણ કરાયું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો