તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:વરસડા ખાતે શાળાના નવા 8 ઓરડાનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું

ડેસર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ડેસર તાલુકાની વરસડા પ્રાથમિક શાળાના નવીન સંકુલોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. તેમાં સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ડાહીબેન ગંભીરસિંહ પરમાર, ડેસર એપીએમસી ચેરમેન રાજેશ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય, વરસડા સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો