તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:પીપળીયાનો શ્રમજીવી ત્રણ દિવસથી ગુમ થતાં ફરિયાદ

ડેસર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
રમણભાઈ પરમાર - Divya Bhaskar
રમણભાઈ પરમાર
 • પુત્રે ડેસર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી

ડેસર તાલુકાના પીપળીયા ખાતે રહેતા શ્રમજીવી પરિવારના રમેશભાઇ પરમાર ગઈ તારીખ 3 ફેબ્રુઆરીના રોજ ગામના જગદીશભાઈ પરમારના ટ્રેક્ટરમાં નદી કિનારે રેતી ભરવા ગયા હતા. ત્યારથી તેઓ ગુમ થતાં પુત્ર મુકેશ પરમારે બે દિવસ સતત તપાસ કરી હતી.

રેતી ભરવા લઇ ગયેલ જગદીશ પરમારને પૂછતાં તેણે જણાવ્યું કે અમો બધા રેતી ભરતા હતા તે દરમિયાન રમેશભાઇ પરમાર નદીમાં તરીને સામે પાર ગયા હતા. ત્યારબાદ અમોએ જોયા નથી નદી, કોતર, સગાવહાલાઓમાં તપાસ કરાવી છતાં ક્યાંય ભાળ ન મળતા આખરે તેમના પુત્રએ ડેસર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો