તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:ડેસર તાલુકાના મામલતદારની માતરમાં બદલી

ડેસર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા રાજ્યના 8 મામલતદારોની જાહેરહિતમાં બદલી કરાઇ હતી. તેમાં ડેસર તાલુકા મામલતદાર કચેરીએ ફરજ બજાવતા નિષ્ઠાવાન મામલતદાર પીસી ભગતની ખેડા જિલ્લાના માતર ખાતે બદલી કરાઈ હતી. ડેસર તાલુકામાં તેઓએ 3 વર્ષ 1મહિનો અને 7 દિવસ ફરજ બજાવી હતી. તેઓની તટસ્થ અને ગરીબલક્ષી કામગીરીથી ડેસર તાલુકાની પ્રજા સંતુષ્ટ હતી સારા અધિકારી તરીકેની છાપ ધરાવનારની એકાએક બદલી થતાં તાલુકાના જાગૃત નાગરિકોમા સન્નાટો છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...