તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદ્ઉપયોગ:ગ્લોબલ વોર્મિંગ ઘટાડીને જંગલને ફરી નંદનવન કરવા યુવાનોએ બીજ વાવ્યાં

ડેડિયાપાડા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેેડિયાપાડાના યુવાનો દ્વારા લોકડાઉનના સમયનો સદ્ઉપયોગ

દેડિયાપાડા ખાતે આવેલા  4થી 5 મિત્રોએ લોકડાઉનનો સદુપયોગ કર્યો છે. તેઓએ જે વિસ્તારમાં જંગલ નથી ત્યાં જઈને બીજ એકત્ર કરી યોગ્ય ટ્રીટમેન્ટ સાથે તેને ફરી વાવવામાં આવે છે. હેમંત ત્રિવેદી, મુકેશ  વસાવા,  ગુડ્ડ  પટેલ,સંજય વસાવા અને વિશાલ વસાવા દ્વારા આ અઠવાડિયામાં અમારા ગ્રુપ દ્વારા 3.5 ક્વિન્ટલ બેળા નામના વૃક્ષના બીજને ખાલી જગ્યામાં રોપ્યા અને આપ આ બીજ રોપવા કે તેની જાળવણી કરવાથી ખૂબ સારો જંગલ વિસ્તાર વધશે. હેમંત ત્રિવેદીએ જણાવ્યું કે અમે જંગલને ફરી નંદનવન કરવા માટે ખૂબ મહેનત કરીશું. છેલ્લા એક વર્ષથી આ કામમાં લાગેલા છે અને હાલમાં લોકડાઉનમાં ઘરે રહેવા કરતા  જંગલમાં જઈને બીજનો રોપણી કરીએ છે. ગ્રિનલેન્ડ ફાઉન્ડેશને અપીલ કરી છે કેે દુનિયામાંથી ગ્લોબલ વૉર્મિંગ દુર કરવા સૌ ભેગા મળીને વૃક્ષો વાવીએ અને આ પૃથ્વીનુ જતન કરીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો