તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:બિનવારસી મળેેલી બાળકી હાલોલમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે મુકાઇ

દાહોદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગત તા.30 એપ્રિલના રોજ દાહોદ રૂરલ પોલીસને બિનવારસી હાલતમાં મળેલ બાળકીને ટૂંકા ગાળા માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મુકવામાં આવી હતી. બાળકીનું ચેરમેન દ્વારા વીડિયોકોંફ્રેન્સ તેમજ રૂબરૂ કાઉન્સિલીંગ કરવામાં આવ્યુ હતું. બાળકીની માતા પણ મળી ગઇ હતી પરંતુ માતાના આધાર પુરાવા ચકાસતા જાણવા મળ્યુ હતું કે, તેઓ મધ્ય પ્રદેશના રતલામ ના મૂળ રહેવાસી છે પરંતુ બાળકી ના કોઈપણ પ્રકારના આધાર પુરાવા ના મળતા તેમજ બાળકી માતા સાથે જવા માટે ના પાડી હતી. માતા પણ હાલ બાળકીને લઇ જવાની ના પાડતા ચેરેમન નરેન્દ્રભાઈ સોની દ્વારા બાળકીને હાલોલ ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ,પ્રતાપ પુરા હાલોલ ખાતે બાળકીનું બુધવારે પુનઃસ્થાપન કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો