તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:જમીનમાં ઘર બનાવેલ છે કહી મારામારી, સંજેલી પોલીસ મથકે ફરિયાદ

દાહોદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

મોલીના રાકેશભાઇ બારીયા તથા સભ્યો જમી પરવારીને બેઠા હતા. ત્યારે રાત્રીના કાકાનો છોકરો શૈલેષભાઇ તથા મંજુલાબેન અને જમાઇ રાકેશના ઘર બાજુ આવી અમારી જમીનમાં ઘર બનાવેલ છે તેમ કહીને રાકેશને પકડીને મારતા અને શૈલેષે લાકડી લઇને રાજેશને માથામાં લાકડીઓ મારતાં બેભાન થઇ ઢળી પડ્યા હતા. બુમાબુમ કરતાં ત્રણે ભાગી ગયા હતા. આ બાબતે રાકેશભાઇએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો