તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:જેસાવાડા પંથકમાં સારથી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માસ્ક, કીટ અને ઉકાળાનું વિતરણ કરાયુ

દાહોદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

જેસાવાડામાં સારથી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કોરોના વીશે જાગૃતિ ફેલાવવા માટે પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે લોકો ને કોરોના મહામારી અંગે માહિતી આપવામાં આવી હતી. લોકડાઉનના આ સમયમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને કીટ સાથે આયુર્વેદિક કાઢાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ધર્મેશ ચૌહાણ સાથે હેતલબેન ભાટીયા અને સંતોષબેન ચૌહાણની આગેવાની અને માર્ગદર્શનમાં આ કામગીરી પાર પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો