તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:દાહોદ પાલિકામાં સ્વદેશી ઢબનું ટચ ફ્રી હેન્ડ સેનિટાઇઝિંગ મશીન મુકાયું

દાહોદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાહોદ નગર પાલિકા દ્વારા કોરોના સામે નગરજનોને સંરક્ષણ મળી રહે તેવા આશયે પાલિકા ઓફિસ ખાતે ટચ ફ્રી હેન્ડ સેનિટાઇઝિંગ મશીન મુકવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, કારોબારી ચેરમેન વિનોદ રાજગોર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પાલિકા ખાતે આવતા સહુ કોઈ સેનિટાઇઝરથી કોરોના સામે રક્ષણ મેળવી શકે તેવા આશયે સ્પર્શ્યા વિના માત્ર પગ વડે જ મશીનને દબાવીને હાથને સેનિટાઝિંગ કરી શકાય છે. દાહોદના જ યુવાન અભિષેક શેઠ દ્વારા નવતર પ્રકારે બનાવાયેલ આ નખશીખ દેશી મશીન પાલિકા ખાતે ગોઠવાતા સહુકોઈએ પાલિકાના આ ઉમદા અભિગમને આવકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો