તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:કોરોના વાયરસના સંક્રમણને કારણે બાગાયત યોજનાની મુદત લંબાવાઇ

દાહોદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાગાયતની યોજના માટે ઓનલાઇન અરજી કરવા આઇ-ખેડૂત પોર્ટલ એપ્રિલ માસ દરમિયાન ખોલવામાં આવ્યું હતું. પરંતુ, ચાલુ વર્ષે નોવેલ કોરોના વાયરસના સંક્રમણને કારણે અમલમાં મૂકવામાં આવેલા લોકડાઉનને પરિણામેd કેટલાક ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શક્યા નથી. આ બાબતે ધ્યાને રાખી બાગાયત વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની મુદ્દત વધારવામાં આવી છે અને હવે 31 મે સુધી તેના પર બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકાશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો