તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટીયાઝોલનો મુકેશ બીલવાળ તેના બનેવીની મોટર સાયકલ લઇને સવારના દસ વાગ્યાના અરસામાં દાહોદ સરકારી હોસ્પિટલમાં તેના પિતા નારસીંગભાઇ પશવાભાઇ બીલવાળ દાખલ હોઇ જમવાનું આપવા માટે ગયો હતો. ત્યારે દાહોદ ગરબાડા રોડ ઉપર વળાકમાં બાઇક ઉપરનો કાબુ ગુમાવી દેતાં મુકેશની બાઇક પથ્થર સાથે અથડાઇ રોડની સાઇડમાં ગટરમાં પડ્યો હતો. જેમાં માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મગનભાઇ બીલવાળે ગરબાડા પોલીસ મથકે જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.