તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સગીરાનું અપહરણ કરતાં બે સામે ફરિયાદ, પરિવારે આજુબાજુમાં શોધખોળ કરી

દાહોદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંગરડાનો વિપુલ ડામોર મિત્ર સિનીયાની મદદથી દાહોદ તાલુકાની સગીરાને પત્ની તરીકે રાખવા બાઇક પર બેસાડી અપહરણ કરી ગયો હતો. પરિવારે આજુબાજુમાં શોધખોળ કરી હતી. ગાંગરડાનો વિપુલ અપહરણ કરી ગયો હોવાનું શોધખોળ દરમિયાન જાણવા મળતાં સગીરાના પરિવારે કતવારા પોલીસ મથકે વિપુલ ડામોર તથા તેના મિત્ર સિનીયા ડામોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો