તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:મહીસાગર-દાહોદને જોડતા ગામો વચ્ચે આરોગ્ય ટીમ અને માજી સૈનિકો દ્વારા ચેકિંગ

દાહોદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા લવારા ચેક પોસ્ટ ઉપર હાલમા કોરોના વાઇરસની મહામારીને લઈને પોલીસ, હોમગાર્ડ. જીઆરડી સાથે સાથે સંજેલી તાલુકાના નિવૃત થયેલા માજી સૈનિકો સેવા આપી રહ્યા છે. બે જિલ્લાઓમાંથી થતી આંતરિક અવર જ્વરને લઈને સંજેલી તાલુકાના આરોગ્ય કર્મચારીઅો લવારાથી ગોઠીબ તરફ એટલે કે દાહોદ જિલ્લામાંથી મહીસાગર તરફ અવર- જવર કરતા ગામના લોકો તેમજ બાઇક અને મોટા વાહન ચાલકોનું  પણ ચેકીંગ હાથ ધરી છે. તેમજ વલુંડા -ઝૂશા જશુણી ઘાટી રોડ ઉપર પણ આરોગ્ય ટિમ દ્વારા ચેકીંગ ચાલી રહ્યુ છે. જેથી સંજેલી તાલુકો કોરોના મુક્ત સહી સલામત રહે તે માટે તે માટે ખડે પગે ઉભા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો