તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોપેડ સ્લીપ થતાં યુવકને ગંભીર ઇજા, સત્વરે એમ્બ્યુલન્સ બોલાવીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

દાહોદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાહોદના પડાવ વિસ્તારમાંથી એક વ્યક્તિ બ્લ્યુ રંગના ટુ વ્હીલર પર પસાર થઇ રહ્યા હતા ત્યારે  સામેથી આવતા વાહનને જોઈને ગભરાઈ બેલેન્સ ગુમાવતા પડ્યા હતા. પડયા બાદ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેને લઈને તેના શરીરમાંથી ખુબ બધું લોહી વહી જતા હાલત કથળી હતી. જો કે આ જ સમયે આસપાસથી એકઠા થલા સ્થાનિકો અને પોલીસ તંત્ર દ્વારા સત્વરે એમ્બ્યુલન્સ બોલાવીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો