તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જીયાતલાવડી ગામેથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

ડભોઇ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા એલસીબીએ 2.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

હાલ ચૂંટણીનો માહોલ ચાલતો હોય ડભોઇ તાલુકાના કાયાવરોહણ માર્ગ પર જિલ્લા LCB પ્રોહીની કામગીરીમા હતી. ત્યારે બાતમી મળી કે છોટાઉદેપુર તરફથી જથ્થો ભરીને જીયાતલાવડીમા આવવાની છે. જ્યાથી નાનાહબીપુરા તરફે જતા માર્ગ પર સરકારી કુવા પાસે દારૂનો જથ્થો ખાલી કરવાની હોવાની બાતમી આધારે વોચ ગોઠવતા જીયાતલાવડીની સિમમાથી કાર સાથે બે ઇસમો ઝડપાયા હતા.

જેઓના નામઠામ પુછતા પારસીંગ ઉદલીયા રાઠવા રહે. રંગપુર તા.જિ.છોટાઉદેપુર તેમજ કરણસિહ રામસિહ સોલંકી રહે. જીયાતલાવડીનો હોવાનુ જણાવતા તપાસમાં કારમાંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીની કલમ હેઠળ ગુન્હો નોંધી ડભોઇ પોલીસને મુદ્દામાલ સાથે સુપ્રત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો