તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:વિજાપુરથી ગુમ થયેલી યુવતી ડભોઈના બનૈયા ગામથી મળી

ડભોઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક માસ પહેલાં યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી

ગુજરાત રાજ્યના વિજાપુર તાલુકા જિલ્લો મહેસાણાના રહેવાસી જાગુબેન કિરણજી ભવાનજી ચાવડા ઉંમર 25 આ મહિલા ડિસેમ્બર મહિનામાં ગુમ થઈ હતી. તેની ફરિયાદ વિજાપુર પોલીસ મથકે નોંધવામાં આવી હતી. જે અંગેની બાતમી મળતા ડભોઇ પોલીસે બાતમી આધારે તપાસ કરતા ડભોઇ તાલુકાના બનૈયા ગામે રહેતા શૈલેષ ભાઈ વિઠ્ઠલભાઈ બારીયાના કુવા પર મજૂરી કામ કરતી હતી.

તેને પૂછતાછ કરવામાં આવતા તેને પોતાનું નામ જાગુબેન ચાવડા જણાવ્યું હતું. એ આધાર ડભોઇ પોલીસે આ અંગેની માહિતી વિજાપુર પોલીસ મથકને આપવામાં આવી છે. પોલીસ દ્વારા ગુમ થયેલ મહિલાને બાતમી આધારે તપાસ કરતા મળી આવી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો