નિર્ણય / કરનાળીમાં આવેલું કુબેર ભંડારીનું મંદિર 3 માસ બાદ આજથી ખુલશે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરવા દેવામાં આવશે

કુબેરભંડારી મંદિરની તસવીર
કુબેરભંડારી મંદિરની તસવીર
X
કુબેરભંડારી મંદિરની તસવીરકુબેરભંડારી મંદિરની તસવીર

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 07:07 AM IST

ડભોઈ. ડભોઇ તાલુકાનાં નર્મદા તટ પર આવેલાં દક્ષિણ પ્રયાગ તિર્થ કરનાળી ખાતેનાં વિશ્વનાં એક માત્ર કુબેર ભંડારીનાં 22મી માર્ચથી બંધ થયેલાં દ્વાર બરોબર ત્રણ મહીને આવતી કાલ 22મી જૂનનાં રોજથી ખુલ્લા મુકાશે. દર્શનાર્થે આવનાર ભાવિકોને સેનેટાઇઝ કરી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવી તમામ તૈયારીઓ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરી દેવામાં આવી છે. મંદિર ખાતે ચાલતાં ભંડારા હાલ બંધ રાખવામાં આવેલ છે. પ્રસાદ માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી