તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઢાલનગર વસાહત પાસે વિદેશી દારૂના ગુનામાં ડભોઇ પોલીસના ચોપડે ભાગેડુ આરોપી શંકાસ્પદ હાલતમાં ઉભેલો જણાતા તેને ઝડપી પૂછપરછ કરતા ભાગેડુ આરોપી હોવાનુ ખુલતા ડભોઇ પોલીસને સુપ્રત કરાયો હતો. જિલ્લા એલસીબીના જવાનો ચૂંટણીને લઈ ડભોઇ પાસે ભાગેડુ આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીમાં હતી.
ત્યારે ઢાલનગર વસાહતના માર્ગ પર શંકાસ્પદ ઇસમ નજરે પડતા તેની પૂછતાછ કરતા તેનું નામ વિપીન રાયસિંગભાઇ રાઠવા રહે. કાકણપુરા તા.કવાંટ હોવાનું જણાવતા તેમજ ડભોઇ પોલીસના પ્રોહીના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી હોવાનું જણાઇ આવતા એલસીબી ટીમે તેને ઝડપી પાડી ડભોઇ પોલીસને સુપ્રત કરતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.