મદદ:ડભોઇ તાલુકા પંચાયતના નિવૃત્ત કર્મચારી, તલાટી મંડળ દ્વારા રૂા. 1,57,000ની સહાય

ડભોઇ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજરોજ ડભોઇ તાલુકા પંચાયતના નિવૃત્ત કર્મચારી નિમેશભાઇ પુરોહીતે રૂપિયા 1,00,000નો ચેક પ્રધાનમંત્રી રાહતફંડમાં જમા કરાવવા માટે ધારાસભ્યને અર્પણ કર્યો હતો. જ્યારે તલાટી મંડળ દ્વારા પણ રૂપિયા 57,000નો ચેક ધારાસભ્ય હસ્તક મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા, નાયબ કલેકટર, ભાજપા શહેર પ્રમુખ ડૉ.સંદીપ શાહ, ડૉ.બી.જે.બ્રહ્મભટ્ટ, ભાવેશ પટેલ અને ભાજપા મહામંત્રી અમિત સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...