તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નોબલ પબ્લિક સ્કૂલની પટેલ યશ્વી સંગીતમાં પ્રથમ

ડભોઇ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે સી.ડી. દ્વારા ખેલમહાકુંભ-2020 અંતરગત લેવાયેલ સંગીત, ભજન અને લોકગીત જેવી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ડભોઇના મોટા હબીપુરાની નોબલ પબ્લીક સ્કૂલના સંચાલક એ.એ.માધવાણીના માર્ગદર્શન સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પટેલ યશ્વીએ ખેલ મહાકુંભ-2020માં સુગમ સંગીતમાં પ્રથમ ક્રમાંક મેળવી બાજી મારતા શાળા અને ડભોઇનું નામ રોશન કર્યુ હોય શાળા પરિવાર અને નગરજનોએ વિદ્યાર્થિનીને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ નામના મેળવે તેવી શુભકામના પાઠવી હતી. જ્યારે શાળા સંચાલક દ્વારા વિદ્યાર્થીને રાજ્યકક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરણા પુરી પાડી વિદ્યાર્થીનીને પ્રોત્સાહન પૂરુ પડાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો