તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોજના:ડભોઈમાં જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં માર્ચ પાસ્ટ યોજાઈ, ખેડૂતોને તકલીફો અનુલક્ષીને મીટીંગ કરાઇ

ડભોઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન 3ના ભાગરૂપે વડોદરાના ડભોઇ ખાતે તમામ સરકારી અધિકારીઓની જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ ના અધ્યક્ષતામાં પાસ્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેન્જ આઇજી અભય ચુડાસમા, એસપી સુધીર દેસાઈ, નાયબ કલેક્ટર હિમાંશુ પરીખ, મામલતદાર સહિતના અધિકારીઓ આ પાસ્ટ માર્ચમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ડભોઇમાં ચાર જેટલા કોરોના પોઝિટિવ કેસ હતા. હાલ ઉનાળાની સીઝન ચાલતી હોય જેમાં ખેડૂતોને સિંચાઈ સહિતની જે તકલીફો પડતી હોય જેને અનુલક્ષીને આ મીટીંગ બોલાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો