તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલિ:ડભોઇમાં કોંગી કાર્યકર્તાઓ દ્વારા સ્વ. અહમદભાઈ પટેલને શોક સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ડભોઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડભોઇ નગર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાને લઈ મોતને ભેટેલા કોંગ્રેસના ચાણક્ય અહમદભાઈ પટેલના દુઃખદ અવસાનને લઈને સમિતિના કાર્યાલય પર ગુરૂવારની સવારના બે મિનીટનું મૌન પાડી તેઓની છબીને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તબક્કે નગર તેમજ તાલુકા સંગઠનના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાંખના તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...