તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:IT એક્ટ તેમજ છેતરપિંડીના ગુનાના આરોપીને ડભોઇ પોલીસે પકડી પાડ્યો

ડભોઇ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપીને ઉકાઇથી ઝડપી મુદ્દામાલ જપ્ત કરી કસ્ટડી ભેગો કર્યો

ડભોઇમાં છેતરપિંડી અને આઇ.ટી.એક્ટના ગુનાની ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા જુદાજુદા સ્રોતને આધારે તપાસ કરી હતી. જેમાં આરોપીએ તેના સ્ટેટ બેંકના એકાઉન્ટ દ્વારા સદર એકાઉન્ટ હોલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી હોઇ પોલીસે આરોપીનું પગેરુ દબાવતાં ઉકાઇ તા.સોનગઢ જિ.તાપીથી ઝડપાઇ ગયો હતો.ડભોઇ પોલીસે તેની પાસેથી મુદ્દામાલ રીકવર કરી કસ્ટડી ભેગો કરી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસે ફરિયાદની હકીકત, બેન્ક ડીટેઇલ તેમજ વોલેટ ડીટેઇલ આધારે આરોપી નામે મહેન્દ્રકુમાર ગામીત રહે. સબસીડી ફળીયુ, ઉકાઇ તા.સોનગઢ જિ.તાપીથી મુદ્દામાલ સાથે ઝડપી ડભોઇ પોલીસ સ્ટેશને લાવી લોકઅપ ભેગો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો