તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને માત:ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા કોરોનાને માત આપી સ્વસ્થ થયા

ચાંદોદ4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શ્રી કુબેર ભંડારી મંદિરે પહોંચી કરી પૂજા-અર્ચના

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા કોરોના સંક્રમણમાંથી સાજા થતાં વર્ષોના નિયમને જાળવી રાખી બુધવારે પાપ મોચીની એકાદશીએ કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજન અર્થે પત્ની મીનાબેન મહેતા સાથે પહોંચ્યા હતાં.ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા(સોટ્ટા) અને ગુજરાત બ્રહ્મ સમાજ મંચ પ્રમુખ મીનાબેન મહેતા સાથે બુધવારે પાપ મોચીની એકાદશી હોય કુબેર દાદા ચરણોમાં પહોંચ્યા હતા.

કોરાના સંક્રમણની અસર થતાં સારવાર બાદ રિપોર્ટ નેગેટીવ આવતા 17 દિવસ બાદ બુધવારે ફાગણ વદ પાપ મોચીની એકાદશીના દિવસે ઇષ્ટદેવ ભગવાન ભોલેનાથની કુબેર ભંડારીમાં પૂજા અર્ચના અભિષેક કરી ભોલેનાથના આશીર્વાદ લીધા હતા. કોરોના મહામારીમાંથી સર્વને મુક્ત કરી જીવન સ્વથ સુખી સમૃદ્ધ બનાવે તેવી કુબેર દાદાને પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો