કોરોના વાઇરસ:ડભોઇ મુસ્લિમ સમાજમાં જનજાગૃતિ માટે શિબિર યોજાઇ

ડભોઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નગરના મુસ્લિમ સમાજ દ્વારા ડૉ.ગુડીયારાણી તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રના ડૉ.નુપુર બુટાણીનું શાબ્દીક અભિવાદન કર્યુ હતું. તેમજ જનજાગૃતિ શિબિરના મુખ્ય માર્ગદર્શક તરીકે આરોગ્ય અધિકારી ડૉ.ગુડીયારાણીને મંચ પર બિરાજમાન કરી સમાજ અને નગરમા જનજાગૃતિ આણવા અને સરકારની ગાઇડલાઇનને સમર્થન કરવાનુ સચોટ અને અસરકારક માર્ગદર્શન મુસ્લિમ અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના તબીબોએ લીધું હતું. જેથી કોરોનાના વધતા આક્રમણ અને સંક્રમણને ફેલાતો અટકાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...