તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડસ્ટબીનની ખરીદી:ડભોઇ નગર પાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત 7000 ડસ્ટબિનની ખરીદી કરાઇ

ડભોઇ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડભોઈ પાલિકાએ ડસ્ટબિનની ખરીદી કરી. - Divya Bhaskar
ડભોઈ પાલિકાએ ડસ્ટબિનની ખરીદી કરી.

રાજ્ય સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અભિયાનને સફળ બનાવવા અને ડભોઇ નગરને સ્વચ્છ રાખવાના આશય સાથે પાલિકા પ્રમુખ અનસુયાબેન કીરીટભાઇ વસાવા, કારોબારી ચેરમેન મુકેશભાઇ શાહ (દાલ), ચીફ ઓફીસર એસ.કે. ગરવાલ દ્વારા નગરને સ્વચ્છ રાખવાના આશય સાથે ઘેરઘેર ડસ્ટબીન આપી લીલો સુકો કચરો અલગ રાખવા સાથે ડસ્ટબીનમાં જ કચરો ભેગો કરી પાલીકાની ગાડી કચરો ઉઘરાવી ડમ્પીંગ સાઇડ પર પહોંચાડે તે માટે ટકાઉ અને મિડીયમ કદના 7000 ડસ્ટબીનનો પ્રથમ જથ્થો ખરીદી કરેલ હતો. જે સોમવારે આઇસર ટેમ્પો દ્વારા પાલિકા કચેરી ખાતે આવી પહોંચતા ઉતારાયો હતો. નગરજનોની સુવિધા માટે અને શેરી, મહોલ્લા, ગામ અને નગરને સ્વચ્છ રાખવાના ઉમદા આશય સાથે ડસ્ટબીનની ખરીદી કરાઇ છે. પાલિકાના પગલાની નગરજનોમા પ્રસંશા થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો