તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:જિલ્લામાંથી મોકલેલા 41 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ, કુલ 635 સેમ્પલ મોકલાયા

છોટાઉદેપુર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બોડેલીના 39, છોટાઉદેપુરના બે સેમ્પલ મોકલાયા હતા
 • અત્યાર સુધીમાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાંથી કુલ 635 સેમ્પલ મોકલાયા

છોટાઉદેપુર જિલ્લામાં  કુલ 17 કોરોના covid-19 કોરોના પોઝેટિવ કેશ બહાર આવતા આરોગ્ય તંત્ર સક્રિય થઈ ગયું છે. જુદા જુદા ગામોમાંથી સેમ્પલો લઈ રહેલ છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાંથી કુલ 635 સેમ્પલ મોકલ્યા છે. 13 મેના રોજ બોડેલીના 39 અને છોટાઉદેપુરના જે બે સેમ્પલ મોકલ્યા મોકલ્યા હતા તેના તેના રિપોર્ટ 14મીએ સાંજ સુધી આવ્યા ન હતા. નવા 14 મીના રોજ નસવાડી તાલુકાના 50 સેમ્પલ કોરોના ટેસ્ટ અંગે એસ એસ જી હોસ્પિટલ વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરીએ જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો