તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:છોટાઉદેપુરથી અમેઠીના 16 વ્યક્તિને વતન રવાના કરાયા, ટ્રેન મારફતે જવાની વ્યવસ્થા કરી આપી

છોટાઉદેપુર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા પ્રમૂખે બસમાં વડોદરા અને ત્યાંથી ટ્રેન મારફતે જવાની વ્યવસ્થા કરી આપી

છોટાઉદેપુર વિસ્તારમાં અમેઠી (યુ પી)ના 16 જેટલી વ્યક્તિઓ ખારીસીંગ, ખમણ, કાપડ, તથા અન્ય વસ્તુઓ વહેચી ગુજરાન ચલાવતા હતા. પરંતુ કોરોના વાયરસ માં લોકડાઉન થતા રોજેરોજ કમાઈને ખાતા આ વ્યક્તિઓની આર્થિક સ્થિતિ સારી ન હતી જેઓ પોતાને વતન જવા ઇચ્છતા હતા. ઓ પાસે આર્થિક સગવડ ન હોય જેથી પૂર્વ નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ છોટાઉદેપુરથી વડોદરા બસમાં અને ત્યાંથી અમેઠી ટ્રેનમાં ટીકીટ ની વ્યવસ્થા કરી આપી હતી અને 14 મેના રોજ રવાના કર્યા હતા. આજ રીતે ઝારખંડથી 16 વ્યક્તિ છોટાઉદેપુરમાં અટવાઈ પડી હતી. તેઓને પણ ખાનગી વાહન કરી ઝારખંડ વતનમાં રવાના કર્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો