તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:શેરપુરા ગામના યુવાનેને પાસા હેઠળ સુરત મોકલાયો, સહકર્મી હોમગાર્ડને કપાળના ભાગે મુક્કા માર્યા

ભરૂચ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચમાં કોરોનાના કારણે સરકારે આપેલા લોકડાઉનમાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત કામગીરી કરાઈ રહી છે. તેના ભાગરૂપે 18 એપ્રિલના રોજ શેરપુરા ગામમાં રહેતા મોહસીન ઇનાયત પટેલને પોલીસે તેને રોકીને પૂછતાછ કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કરી તેની સાથે ઝપાઝપી કરીને ડ્રેસ શર્ટના બટન ફાડીને સહકર્મી હોમગાર્ડને કપાળના ભાગે મુક્કા માર્યા હતા.પોલીસે આરોપીની અટકાયત કરીને પાસા હેઠળ સુરતની મધ્યથ જેલ લાજપોર મોકલી અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો