તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં માટે વંદે ગુજરાતના કાર્યક્રમોનું ટાઇમ ટેબલ જાહેર કરાયું

ભરૂચ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

લોકડાઉનના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં માટે વંદે ગુજરાતની 16 ચેનલો પર શૈક્ષણિક કાર્યક્રમો શરૂ કર્યા છે. ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે વંદે ગુજરાત ચેનલ નંબર 9થી 12 પર આગામી દિવસોમાં પ્રસારિત થતા કાર્યક્રમોનું ટાઇમ ટેબલ vande.gujarat.gov.in પર જાહેર થયું છે. ધો.9થી 11 માટે 0થી5 પ્રકરણનું પુનઃપ્રસારણ અનુક્રમે 5થી10, 10થી 15, 15થી 20 અને 20થી 24 કલાકે થશે. ધો.12 માટે 0થી5 પ્રકરણનું પ્રસારણ 8 થી 13 અને 16થી21 કલાક સુધી થશે. સવારે 5 થી 8 નીટ પ્રશિક્ષણ વર્ગનું પ્રસારણ કરે છે.પુનઃપ્રસારણ બપોર 13થી 16 અને 21થી 24 કલાક કરેછે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો