તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પરિણીતાને ઝેર પીવડાવી હત્યા કર્યાનો મૃતકની માતાનો આક્ષેપ, કડકમાં કડક કાર્યવાહીની માંગ

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પોલીસ વડાને માતાએ રજૂઆત કરી

ભરૂચના વડદલા ગામે રહેતાં જયાબેન બાબુ પોસીયાની પુત્રી મિત્તલના લગ્ન બે વર્ષ પહેલાં ભોલાવ ખાતે ચેતન ચીમન પટેલ સાથે થયાં હતાં. ચેતનને દારૂની લત હોઇ તે દારૂના નશામાં તેને મારઝૂડ કરતો હતો. દરમિયાનમાં ગત 1 એપ્રીલે સાસરિયાઓનો ત્રાસ વધતાં તે પિયર જતી રહી હતી. અને સી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી. જોકે બાદમાં સાસરિયાઓએ સમાધાન કરી તેને પરત લઇ ગયાં હતાં. દરમિયાનમાં મિત્તલના ભાઇ પર કોઇએ ફોન કરી બોલાવતાં તેઓ મિત્તલના ઘરે જતાં ત્યાં મિત્તલે જણાવ્યું હતું કે, તેના સાસરિયાઓએ તેને ઝેરી દવા પીવડાવી છે. હું મરી જાંઉતો મારા પુત્ર નક્ષનું ધ્યાન રાખજો, જે બાદ તેને સારવાર માટે લઇ ગયાં હતાં. જોકે તેનું મોત નીપજ્યું હતું. જથી મૃતકના સાસરિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે મૃતકની માતાએ ભરૂચ એસપીને લેખીતમાં રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો