તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર:ભરૂચમાં શાળા-કોલેજોમાં 6 મહિના સુધી ફી માફી માટે રજૂઆત કરાઈ

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • NSUIનું સોશિયલ ડિસ્ટન્સ સાથે કલેક્ટરને આવેદનપત્ર

ભરૂચ જિલ્લામાં આવેલી સરકારી તેમજ ખાનગી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી માફ કરવાની વાલીઓ એનએસયુઆઇના પ્રમુખને રજુઆત કરી હતી. જેના સંદર્ભે એનએસયુઆઇના કાર્યકરોએ સોમવારે કલેકટરને આવેદનપત્ર આપી ઓછામાં ઓછા 6 મહિના સુધી ફી માફ કરાય તેવી રજુઆત કરી હતી.

કાર્યકરોએ સોશિયલ ડીસ્ટન્ટ રાખી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ભરૂચ જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા 15મી માર્ચથી શાળા અને કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ કરી દેવાયું છે.આગામી દિવસોમાં શાળા અને કોલેજો શરૂ કરાય તેવી પણ સંભાવના છે. શાળા અને કોલેજો શરૂ થાય તો પણ લોકડાઉનના કારણે ફરજ પર નહિ જનાર કેટલાય વાલીઓને ફી ભરવામાં અસમર્થ છે. જેના કારણે વાલીઓ મુઝાયા છે. શાળાઓ દ્વારા કરાતી ફીની માંગણી અંગેની કેટલીક રજૂઆતો એનએસયુઆઇના પ્રમુખ યોગેશ પટેલને મળી હતી.સોમવારે એનએસયુઆઇના કાર્યકરોએ સોશિયલ ડીસ્ટન્ટ રાખી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો