તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:હવે વીજબીલ 15મેના બદલે 30મી સુધી ભરી શકાશે, ગ્રાહકોને બિલમાં રાહત સાંપડી

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચના 33 લાખ ગ્રાહકોને બિલમાં રાહત સાંપડી

વીજબીલ ભરવાની મુદતમાં ફરી વધારો કરાયો છે. આગાઉ 15 મે સુધી વીજબીલ ભરવાની તારીખ હતી પરંતુ 17 મે સુધી લોકડાઉનને ધ્યાનમાં રાખી ફરી મુદતમાં વધારો કરાયો છે.જેથી 30 મે સુધી વિજબીલ ભરી શકાશે. વીજબીલ માટે મીટર રીડ ન કરી શકતા હોવાને કારણે પાછલા મહિનાના સરેરાશ બીલ મુજબ ગ્રાહકોને મોબાઈલ પર sms થી જાણ કરી હતી. લોકડાઉનમાં ધંધા અને રોજગાર બંધ હોઇ કોઈ પ્રકારનો વિલંબિત ચાર્જ નહીં લેવાય તેવી પણ જાહેરાત કરાઇ હતી. લોકડાઉન વધવાના કારણે હજુ બીજબીલ ભરવામાં વિલંબ થવાની સંભાવના છે.ભરૂચના અંદાજિત 33 લાખ વીજ ગ્રાહકો 30 મે સુધી વિજબીલ ભરી શકાશે. તે સાથે વિલંબિત ચાર્જ વસુલાશે નહીં.ભરૂચના 3000થી વધુ ઉદ્યોગોને ફિક્સ ડિમાન્ડ ચાર્જમાંથી રાહત મળી છે. એજ રીતે નાના અને મધ્યમ વર્ગના દુકાનદારોને પણ ફિક્સ ડિમાન્ડ ચાર્જ અને વિલંબિત ચાર્જમાંથી રાહત આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો