તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યાંગ બાળકને માતા સુરતથી ગોદમાં લઇ વતન જવા નીકળી

કોરોના ઇફેક્ટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દવા પુરી થવાને કારણે તબીયત લથડી
લોકડાઉનના ચોથા દિવસે સુરતથી રાજસ્થાન પગપાળા નિકળેલા પરિવારના 2 બાળકો સહિતના 5 સભ્યોની પોલીસે મદદ કરી હતી. ભર બપોરે ભરૂચ પહોંચતા બાળકોની પરિસ્થિતી કપરી બની હતી. બાળકો પૈકી એક બાળક દિવ્યાંગ હતો. જેની દવા પુરી થવાને કારણે તબીયત લથડી હતી. પોલીસ જવાનોએ સ્વ ખર્ચે દવાની વ્યવસ્થા કરાવી પોતાના ખાનગી વાહનમાં એરકન્ડિસન ચાલુ કરીને પરિવારના સભ્યોને બેસાડ્યા હતા. ત્યારબાદ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. રાજસ્થાન જતી ટ્રકમાં પરિવારને બેસાડી આપ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...