તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Letter To The Chief Minister To Give Relief Package For Bhudevo, Also Wrote A Letter To The Collectorate And Informed About This Matter.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ભૂદેવો માટે રાહત પેકેજ આપવા મુખ્યમંત્રીને પત્ર, કલેકટર કચેરીને પણ પત્ર લખી આ બાબતની જાણ કરી

ભરૂચ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ છે અને મંદિરો અને ધાર્મિક મેળાવડા પણ બંધ છે . તેવા સમયે ભરૂચમાં નિવાસ કરતા કથાકારો, મંદિરોમાં સેવા પૂજા કરતા ભૂ-દેવોએ અને કર્મકાંડી બ્રાહ્મણની સ્થિતિ દયનિય છે. શહેરમાં તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો બંધ હોવાતી ભૂદેવોની આવક બંધ થઇ ગઇ છે.બ્રહ્મ સમાજના મહામત્રી રાજીવ ભટ્ટ અને પ્રમુખ હેમંત શુકલના વડપણ હેઠળ આર્થિક સહાય માટે મુખ્યમંત્રીને ઉદ્દેશીને ભરૂચ કલેકટર કચેરીને પણ પત્ર લખી આ બાબતની જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો